માણસાની મહેસૂલ મુલાકાત: અધિક મુખ્ય સચિવ જયંતિ રવિએ વિકાસ કાર્યો અને કામગીરીનું નિરીક્ષણ કર્યું.
માણસાની મહેસૂલ મુલાકાત: અધિક મુખ્ય સચિવ જયંતિ રવિએ વિકાસ કાર્યો અને કામગીરીનું નિરીક્ષણ કર્યું.
Published on: 04th August, 2025

મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિએ માણસાની મુલાકાત દરમિયાન કોલેજના કાર્યક્રમમાં હાજરી આપી. વિવિધ વિકાસના કામોની સમીક્ષા કરી, સરકારી કચેરીઓની કામગીરીની માહિતી મેળવી. અરજદારોને તકલીફ ન પડે તે માટે સૂચનો કર્યા. કલેકટર મેહુલ દવે, ધારાસભ્ય જે.એસ.પટેલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને બ્યુટીફીકેશન અને વિકાસકાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી.