દીવાન-બલ્લુભાઈ અલમનાઈ એસોસિએશન: નવા હોદ્દેદારોની વરણી અને 'બેટી પઢાઓ' હેઠળ ₹8 લાખનું દાન અપાયું.
Published on: 28th July, 2025
કાંકરિયા સ્થિત દીવાન-બલ્લુભાઈ શાળાના પૂર્વ વિદ્યાર્થી સંગઠનની વાર્ષિક સભામાં વર્ષ 2025-27 માટે નવા હોદ્દેદારોની વરણી થઈ, જેમાં અજય પટેલને પ્રમુખ નિયુક્ત કરાયા. 1975 બેચના વિદ્યાર્થીઓએ 'બેટી પઢાઓ' હેઠળ ₹8 લાખનું દાન Vice President ક્ષિતિજ ઠાકોરને આપ્યું. સેક્રેટરી, ટ્રેઝરર અને ઓડિટર પણ નિયુક્ત થયા.

Published on: July 28, 2025
Published on: 28th July, 2025