ગાંધીનગરમાં સૌથી મોટું ડિજિટલ અરેસ્ટ સ્કેમ: ડોક્ટરને 3 મહિના ડિજિટલ અરેસ્ટ કરી 19.24 કરોડ પડાવ્યા; કનેક્શન કંબોડિયા.
Published on: 28th July, 2025
ગાંધીનગરમાં મહિલા ડોક્ટરને સાયબર ફ્રોડે ડિજિટલ અરેસ્ટ કરી 19.24 કરોડ પડાવ્યા. આંતરરાષ્ટ્રીય ગેંગે FEMA અને PMLA એક્ટ હેઠળ ગુનો દાખલ કરવાની ધમકી આપી હતી. ડોક્ટર મહિલા વિડીયો કોલથી હાજરી પુરાવતાં અને લોકેશન અપડેટ આપતાં હતા. આ કેસમાં કંબોડિયા કનેક્શન બહાર આવ્યું છે અને 35 જેટલા બેંક એકાઉન્ટની તપાસ ચાલુ છે. પોલીસ તપાસ કરી રહી છે.

Published on: July 28, 2025
Published on: 28th July, 2025