આંકલાવ APMC ચૂંટણીમાં કોંગ્રેસની જીત, મનુભાઇ પઢીયાર ચેરમેન અને ધર્મેન્દ્રસિંહ મહિડા વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા.
આંકલાવ APMC ચૂંટણીમાં કોંગ્રેસની જીત, મનુભાઇ પઢીયાર ચેરમેન અને ધર્મેન્દ્રસિંહ મહિડા વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા.
Published on: 28th July, 2025

આંકલાવ APMC માં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં મનુભાઈ પઢીયાર ચેરમેન અને ધર્મેન્દ્રસિંહ મહિડા વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયા. કોંગ્રેસના અમિતભાઈ ચાવડા સહિત ડિરેક્ટર્સ, પંચાયત સભ્યો અને આગેવાનો હાજર રહ્યા હતા. નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેનને અભિનંદન પાઠવવામાં આવ્યા.