ઓરસંગ નદી બે કાંઠે, આડબંધ ઓવરફ્લો: છોટા ઉદેપુરમાં અવિરત વરસાદથી આહલાદક નજારો.
ઓરસંગ નદી બે કાંઠે, આડબંધ ઓવરફ્લો: છોટા ઉદેપુરમાં અવિરત વરસાદથી આહલાદક નજારો.
Published on: 28th July, 2025

છોટા ઉદેપુરમાં 24 કલાકથી અવિરત વરસાદ અને ઉપરવાસના ભારે વરસાદથી ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે. ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ, મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ. ઓરસંગ નદીમાં પૂર આવતા આડબંધ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો સર્જાયા, જેને નિહાળવા લોકો એકત્ર થયા.