ડુંગરી પોલીસનો વોન્ટેડ આરોપી ભીંવડીથી ઝડપાયો. LCBએ આરોપીને પકડીને ડુંગરી પોલીસને સોંપ્યો.
Published on: 28th July, 2025
વલસાડના ડુંગરી પોલીસ સ્ટેશનમાં 4 વર્ષ પહેલા પશુ સંરક્ષણ અને મનુષ્યવધના પ્રયાસના ગુનામાં વોન્ટેડ આરોપી શફીક ઉર્ફ અન્ના સલીમ અબ્દુલ શેખને વલસાડ LCBએ ભીંવડી, થાણેથી પકડ્યો. આરોપી સામે IPC કલમ 340, પશુ સંરક્ષણ અધિનિયમ, ગુજરાત ઢોર નિયંત્રણ અધિનિયમ અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુના નોંધાયા હતા. વલસાડ જિલ્લાના વોન્ટેડ આરોપીને પકડવાની કાર્યવાહી ચાલી રહી છે.

Published on: July 28, 2025