છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ: 24 કલાકમાં સરેરાશ પોણા બે ઇંચ વરસાદ, બોડેલીમાં સૌથી વધુ 80 mm નોંધાયો.
છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ: 24 કલાકમાં સરેરાશ પોણા બે ઇંચ વરસાદ, બોડેલીમાં સૌથી વધુ 80 mm નોંધાયો.
Published on: 28th July, 2025

છોટાઉદેપુર જિલ્લામાં 24 કલાકથી અવિરત વરસાદ, ચોમાસાના બીજા રાઉન્ડની શરૂઆત. બોડેલીમાં સૌથી વધુ 80 mm અને પાવીજેતપુરમાં 62 mm વરસાદ નોંધાયો. સંખેડા, છોટાઉદેપુર, કવાટ અને નસવાડીમાં પણ વરસાદ નોંધાયો. સતત વરસાદથી જનજીવન પર અસર, દૈનિક પ્રવૃત્તિઓ ખોરવાઈ, વરસાદી માહોલ જારી રહેવાની સંભાવના.