રાપર શહેરમાં ગટર લાઈન સમસ્યાનો ઉકેલ: નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે ચોકઅપ લાઈન બદલવાની કામગીરી પૂર્ણ.
Published on: 28th July, 2025
રાપર નગરપાલિકા દ્વારા ગટર લાઈનની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો. રાપર-ધોળાવીરા રોડ પરની ચોકઅપ લાઈનની રહીશોએ રજૂઆત કરી. પ્રમુખ ચાંદભાઇ અને ચીફ ઓફિસર તરુણદાન ગઢવીએ તાત્કાલિક પગલાં લીધાં. હિટાચી મશીન, JCB અને ટ્રેક્ટરની મદદથી ચોકઅપ થયેલી ગટર લાઈન બદલી નવી નાખવામાં આવી. 2003માં ગટર લાઈન નાખવામાં આવી હતી, ટૂંક સમયમાં નવી ગટર લાઈનની યોજના મંજૂરી માટે મોકલવામાં આવશે.

Published on: July 28, 2025