અમદાવાદમાં ઓવરસ્પીડથી 1635 અકસ્માતો, 515 લોકોના મોત અને ટ્રાફિક વ્યવસ્થા ખોરંભે પડી.
અમદાવાદમાં ઓવરસ્પીડથી 1635 અકસ્માતો, 515 લોકોના મોત અને ટ્રાફિક વ્યવસ્થા ખોરંભે પડી.
Published on: 04th September, 2025

Ahmedabad Accident: બેદરકારીભરી ડ્રાઇવિંગથી ગુજરાતમાં માર્ગ અકસ્માતો વધ્યા. "Road Accident in India 2023" ના રિપોર્ટ મુજબ ઓવરસ્પીડથી સૌથી વધુ અકસ્માતો થયા. ગુજરાતમાં અકસ્માતના મૃત્યુદરમાં 5.4% વધારો થયો. 2023માં 16,349 અકસ્માતોમાં 7845 લોકોના મોત થયાં, જેમાં અમદાવાદમાં ઓવરસ્પીડથી વધુ અકસ્માતો થયા અને ટુ વ્હિલર સવારોનાં મોત થયાં.