ડીસામાં ડુપ્લીકેટ નોટોની ફેક્ટરી ઝડપાઈ, 40 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2ની ધરપકડ.
Published on: 04th September, 2025
ડીસામાં LCBએ ડુપ્લીકેટ નોટોની ફેક્ટરી ઝડપી પાડી, બે આરોપીઓની ધરપકડ કરી. મહાદેવીયા ગામે દરોડો પાડી 40 લાખથી વધુની ડુપ્લીકેટ નોટો અને સાધનો જપ્ત કરાયા. રાજ્યમાં નકલી દારૂ અને વિઝા બાદ હવે ડુપ્લીકેટ નોટોનું કૌભાંડ બહાર આવ્યું. Police દ્વારા ગણતરી ચાલુ છે.
ડીસામાં ડુપ્લીકેટ નોટોની ફેક્ટરી ઝડપાઈ, 40 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2ની ધરપકડ.

ડીસામાં LCBએ ડુપ્લીકેટ નોટોની ફેક્ટરી ઝડપી પાડી, બે આરોપીઓની ધરપકડ કરી. મહાદેવીયા ગામે દરોડો પાડી 40 લાખથી વધુની ડુપ્લીકેટ નોટો અને સાધનો જપ્ત કરાયા. રાજ્યમાં નકલી દારૂ અને વિઝા બાદ હવે ડુપ્લીકેટ નોટોનું કૌભાંડ બહાર આવ્યું. Police દ્વારા ગણતરી ચાલુ છે.
Published on: September 04, 2025