કચ્છ ન્યૂઝ: કચ્છમાં 13 તલાટીઓ નોકરીમાં ગુલ્લી મારતા ઝડપાયા, DDO-TDO ટીમો દ્વારા નોટિસ ફટકારાઈ.
કચ્છ ન્યૂઝ: કચ્છમાં 13 તલાટીઓ નોકરીમાં ગુલ્લી મારતા ઝડપાયા, DDO-TDO ટીમો દ્વારા નોટિસ ફટકારાઈ.
Published on: 04th September, 2025

કચ્છમાં 13 તલાટીઓ નોકરીમાં ગેરહાજર રહેતા DDO અને TDOની ટીમોએ આકસ્મિક તપાસ કરી નોટિસ ફટકારી. સરપંચો પણ તલાટીઓને છાવરતા હોવાની શંકા છે. તલાટીઓની ગેરહાજરીથી ગ્રામ્ય સ્તરે લોકોના કામ અટકી પડ્યા છે. ફરજ પર હાજર ન રહેવા બદલ પગાર કપાતની કાર્યવાહી પણ થઈ શકે છે. યોગ્ય ખુલાસો નહિ આપે તો કાયદેસરની કાર્યવાહી કરાશે.