108 એમ્બ્યુલન્સમાં સફળ પ્રસૂતિ: EMT શ્રવણ વરણે નખત્રાણાના વજીરાવાઢમાં કરાવી સફળ ડિલિવરી.
Published on: 04th September, 2025
નખત્રાણાના વજીરાવાઢમાં ગર્ભવતી મહિલાને પીડા થતાં 108 એમ્બ્યુલન્સ બોલાવાઈ. EMT શ્રવણ વરણે એમ્બ્યુલન્સમાં જ નોર્મલ ડિલિવરી કરાવી. ERCP ડૉ. શાહની સલાહથી જરૂરી દવાઓ આપી. માતા અને બાળકને હોસ્પિટલમાં દાખલ કર્યા, પરિવારે 108 સ્ટાફનો આભાર માન્યો. પાયલોટ ચિરાગભાઈ સોલંકીએ કાજુબાઈ નૂરમોહંમદ જતને એમ્બ્યુલન્સમાં શિફ્ટ કર્યા હતા.

Published on: September 04, 2025