જામનગરમાં ગણેશજીને 17,551 લાડુનો ભોગ: 350+ સ્વયંસેવકોની રાતભર મહેનત, 2000 લાડુ પશુઓને ખવડાવાશે.
Published on: 04th September, 2025
જામનગરમાં જય અંબે મિત્ર મંડળ દ્વારા 21 વર્ષથી ગણપતિ દાદાને લાડુનો પ્રસાદ ધરાવાય છે. આ વર્ષે 17,551 લાડુ બનાવાયા, જેમાં 15,551 દાદાને અને 2000 પશુઓને અર્પણ થશે. 350થી વધુ સ્વયંસેવકોએ મહેનત કરી. પ્રસાદમાં 500kg લોટ, 150kg દેશી ઘી, 450kg તેલ વપરાયું. સાંજે મહાઆરતી બાદ પ્રસાદનું વિતરણ થશે અને 2000 લાડુ ગાયોને ખવડાવાશે. આ મંડળ જીવદયાના કાર્યને પણ મહત્વ આપે છે.

Published on: September 04, 2025