રતનપોળમાં કુર્તા-શેરવાનીની દુકાનમાં ભીષણ આગ, 9 ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે, એક કલાકે આગ કાબૂમાં આવી.
રતનપોળમાં કુર્તા-શેરવાનીની દુકાનમાં ભીષણ આગ, 9 ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે, એક કલાકે આગ કાબૂમાં આવી.
Published on: 15th December, 2025

અમદાવાદના રતનપોળમાં કુર્તા અને શેરવાનીની દુકાનમાં આગ લાગી. ફાયર બ્રિગેડની 9 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને એક કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી. પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જણાય છે. દુકાનમાં રહેલો કુર્તા અને શેરવાનીનો જથ્થો બળીને ખાખ થયો. ફાયર અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. Ratte 8 vage fire brigade ne call aavyo hato.