આણંદમાં અંબાવ નજીક પીકઅપ-ટ્રક અકસ્માતમાં આગ લાગતા 2 લોકો ભડથું થઈ ગયા.
આણંદમાં અંબાવ નજીક પીકઅપ-ટ્રક અકસ્માતમાં આગ લાગતા 2 લોકો ભડથું થઈ ગયા.
Published on: 15th December, 2025

આણંદમાં અંબાવ પાસે પીકઅપ વાન સાથે ટ્રક અથડાતા ભીષણ આગ લાગી, જેમાં 2 લોકો જીવતા ભડથું થયા. Pickup વાન રસ્તા વચ્ચે બગડતા રીપેર કરતા હતા ત્યારે પાછળથી આવતી ટ્રક ધડાકાભેર અથડાઈ. વાસદ-બોરસદ હાઈવે પર ટ્રાફિક જામ થયો. Police અને ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી.