સમૃદ્ધ ગુજરાતમાં 3.65 કરોડ લોકો મફત અનાજ પર નિર્ભર
સમૃદ્ધ ગુજરાતમાં 3.65 કરોડ લોકો મફત અનાજ પર નિર્ભર
Published on: 15th December, 2025

ગુજરાતની પ્રગતિ છતાં, 3.65 કરોડ લોકો મફત અને સસ્તા અનાજ પર આધારિત છે, જે ગરીબીની વાસ્તવિકતા દર્શાવે છે. આ આંકડો ગુજરાતમાં લોકોની આર્થિક સ્થિતિ નબળી હોવાનું સૂચવે છે. છતાં શાસકો માથાદીઠ આવકમાં વધારો થયો હોવાના દાવા કરે છે, જે વાસ્તવિકતાથી દૂર છે.