Cake કાપતા યુવકોને ડ્રાઇવરે ખસવાનું કહેતા ટ્રાવેલ્સ ઓફિસમાં તોડફોડ, મારામારી, CCTV ફૂટેજથી તપાસ.
Cake કાપતા યુવકોને ડ્રાઇવરે ખસવાનું કહેતા ટ્રાવેલ્સ ઓફિસમાં તોડફોડ, મારામારી, CCTV ફૂટેજથી તપાસ.
Published on: 15th December, 2025

અમદાવાદમાં રસ્તા વચ્ચે Cake કાપતા યુવકોને ડ્રાઇવરે ખસવાનું કહેતા તેઓએ ટ્રાવેલ્સ ઓફિસમાં ઘૂસી તોડફોડ કરી, વેપારી અને પુત્રને માર માર્યો. એક આરોપી છરી બતાવતો CCTVમાં દેખાયો. શહેર કોટડા પોલીસે CCTV ફૂટેજના આધારે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. મહેન્દ્રભાઈએ અમરીશ, રાહુલ, વિવેક સહિત સામે ફરિયાદ નોંધાવી છે.