સુરતની લાજપોર જેલમાં દુષ્કર્મના આરોપીનું રહસ્યમય મોત, ખભાના દુ:ખાવાથી બેભાન થઈ જતાં મોત થયું.
સુરતની લાજપોર જેલમાં દુષ્કર્મના આરોપીનું રહસ્યમય મોત, ખભાના દુ:ખાવાથી બેભાન થઈ જતાં મોત થયું.
Published on: 15th December, 2025

સુરતની લાજપોર જેલમાં દુષ્કર્મના આરોપીનું શંકાસ્પદ મોત થયું. Navsariમાં દુષ્કર્મના ગુનામાં ધરપકડ બાદ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. જેલમાં સજા ભોગવતા કેદીને અચાનક ખભામાં દુખાવો થતાં બેભાન થઈ ગયો અને Civil Hospital પહોંચે એ પહેલાં જ મોત થયું. પોલીસે તપાસ હાથ ધરી.