ગુજરાતમાં તાપમાન વધવા છતાં ઠંડી યથાવત: નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર, વડોદરામાં 13 ડિગ્રી નોંધાયું.
ગુજરાતમાં તાપમાન વધવા છતાં ઠંડી યથાવત: નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર, વડોદરામાં 13 ડિગ્રી નોંધાયું.
Published on: 15th December, 2025

ગુજરાતમાં Western Disturbance થી તાપમાન વધવા છતાં વાદળછાયું વાતાવરણથી ઠંડીનો અહેસાસ થાય છે. નલિયા 12.8 ડિગ્રી સાથે રાજ્યનું ઠંડું શહેર બન્યું છે, જ્યારે વડોદરામાં 13 ડિગ્રી અને રાજકોટમાં 13.4 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં 16.2 ડિગ્રી તાપમાન છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર Western Disturbance ને કારણે તાપમાનમાં વધારો થવાની શક્યતા છે, પરંતુ વાદળછાયું વાતાવરણને કારણે ઠંડકનું અનુભવ થઈ શકે છે.