રાજકોટમાં લુખ્ખાઓએ પોલીસ સ્ટેશન માથે લીધું, પોલીસે દરવાજા બંધ કરી સંતાવવું પડ્યું.
રાજકોટમાં લુખ્ખાઓએ પોલીસ સ્ટેશન માથે લીધું, પોલીસે દરવાજા બંધ કરી સંતાવવું પડ્યું.
Published on: 15th December, 2025

રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં લુખ્ખાઓએ અરજીના કામે બોલાવેલ સાદાનની પૂછપરછમાં ધમાલ મચાવી. સાદાન અને તેના પિતાએ પોલીસ સ્ટેશન બાનમાં લીધું, 'જેલમાં જઈને આવ્યો છું, police ની બીક નથી' કહી ધમાલ કરી. પોલીસે ફરજમાં રૂકાવટ સહિત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી, આરોપીથી બચવા પોલીસે રૂમના દરવાજા બંધ કરી સંતાવવું પડ્યું.