રાજસ્થાનના ઉદયપુર પાસે અકસ્માતમાં વાવ થરાદના 3 યુવકોના મોત
રાજસ્થાનના ઉદયપુર પાસે અકસ્માતમાં વાવ થરાદના 3 યુવકોના મોત
Published on: 15th December, 2025

રાજસ્થાનના ઉદયપુર નજીક પાંચ વાહનો વચ્ચે Accident થયો જેમાં વાવ થરાદના ત્રણ યુવકોના મોત થયા. તેમના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે, અને એક વ્યક્તિને સારવાર માટે ખસેડાયો છે. ભાભર તાલુકાના ચાર લોકો રાજસ્થાનના પ્રવાસે હતા જેમાં આ દુર્ઘટના ઘટી. મૃતકોમાં ઠાકોર અરવિંદજી, ઠાકોર વિક્રમજી અને ઠાકોર પ્રકાશજીનો સમાવેશ થાય છે. Postmortem બાદ મૃતદેહો વતન લાવવામાં આવશે.