વડોદરામાં શ્વાનો માટે રેમ્પ વોક અને બાઈક રેલીનું આયોજન, શ્વાનો પર થતા અત્યાચાર બંધ કરવાનો સંદેશ.
વડોદરામાં શ્વાનો માટે રેમ્પ વોક અને બાઈક રેલીનું આયોજન, શ્વાનો પર થતા અત્યાચાર બંધ કરવાનો સંદેશ.
Published on: 15th December, 2025

યુગ અભિયાન ફાઉન્ડેશન દ્વારા વડોદરામાં શ્વાનો પર થતા અત્યાચાર બંધ કરવાના સંદેશ સાથે બાઈક રેલી અને રેમ્પ વોકનું આયોજન થયું. જેમાં અનેક સંસ્થાઓ જોડાઈ. કાર્યક્રમનો ઉદ્દેશ્ય મનુષ્ય અને શ્વાનો વચ્ચે પ્રેમ વધે અને અત્યાચાર અટકે તે હતો. "ભુરી" શોર્ટ ફિલ્મનું પોસ્ટર લોન્ચ થયું. જેમાં દિવ્યાંગ ગાંધી, રશ્મિકા વાઘેલા અને પ્રિન્કેશ પ્રજાપતિ હાજર રહ્યા.