ટ્રક અને પિકઅપની ટક્કર બાદ બ્લાસ્ટ, બે લોકો જીવતા ભૂંજાયા: પિકઅપમાં સમારકામ ચાલુ હતું ત્યારે ટ્રકે ટક્કર મારી.
ટ્રક અને પિકઅપની ટક્કર બાદ બ્લાસ્ટ, બે લોકો જીવતા ભૂંજાયા: પિકઅપમાં સમારકામ ચાલુ હતું ત્યારે ટ્રકે ટક્કર મારી.
Published on: 15th December, 2025

આણંદમાં ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. પિકઅપમાં સમારકામ ચાલુ હતું ત્યારે ટ્રકે ટક્કર મારતા આગ ફાટી નીકળી હતી. પિકઅપમાં જ્વલનશીલ પ્રવાહી હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને પુરુષ અને મહિલા બળીને ખાખ થઈ ગયા. આંકલાવ પોલીસે તપાસ હાથ ધરી છે. Traffic થોડા સમય માટે અસરગ્રસ્ત થયો હતો.