સુરત-બારડોલીમાં 11થી વધુ ભંગાર ગોડાઉનમાં આગ: મેજર કોલ જાહેર, ધૂમાડાના ગોટેગોટા અને 15થી વધુ ફાયર ગાડીઓ.
સુરત-બારડોલીમાં 11થી વધુ ભંગાર ગોડાઉનમાં આગ: મેજર કોલ જાહેર, ધૂમાડાના ગોટેગોટા અને 15થી વધુ ફાયર ગાડીઓ.
Published on: 15th December, 2025

બારડોલી ધુલીયા ચોકડી પાસે ભંગાર/પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી; 11થી વધુ ગોડાઉન બળી ગયા. પ્લાસ્ટિકના કારણે અફરાતફરી મચી ગઈ હતી અને મેજર કોલ જાહેર કરાયો. 15થી વધુ ફાયર ફાઈટર અને PEPL સહિતની ટીમો આગ બુઝાવે છે, પરંતુ પ્લાસ્ટિકના કારણે મુશ્કેલી પડે છે. 2 KM દૂરથી ધુમાડા દેખાતા હતા. પોલીસ ઘટનાસ્થળે હાજર.