રાજકોટમાં ધન્વંતરી હોસ્પિટલના 2 ડોકટર દારૂ પીધેલી હાલતમાં પોલીસ ચેકિંગમાં ઝડપાયા, FIR દાખલ.
રાજકોટમાં ધન્વંતરી હોસ્પિટલના 2 ડોકટર દારૂ પીધેલી હાલતમાં પોલીસ ચેકિંગમાં ઝડપાયા, FIR દાખલ.
Published on: 15th December, 2025

રાજકોટમાં ડો.ચંદ્રકાંત પટેલ અને લક્કીરાજ આકવાલિયા દારૂ પીધેલી હાલતમાં પોલીસના રાત્રિ ચેકીંગમાં ઝડપાયા. ગાંધીગ્રામ પોલીસે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો. તેઓ 150 ફૂટ રીંગ રોડ પર કારમાં નશામાં હતા. લક્કીરાજના પિતા ડૉ. ભગવાનજીભાઈ જાણીતા તબીબ છે. ઝડપાયેલ બન્ને ડોકટર રાજકોટના રહેવાસી છે અને તેમના મેડિકલ રિપોર્ટ પણ લેવાયા છે.