ગુજરાતમાં દાહોદ સૌથી ઠંડુ શહેર અને 13 જિલ્લામાં લઘુતમ તાપમાન 15 ડિગ્રીથી નીચું નોંધાયું.
ગુજરાતમાં દાહોદ સૌથી ઠંડુ શહેર અને 13 જિલ્લામાં લઘુતમ તાપમાન 15 ડિગ્રીથી નીચું નોંધાયું.
Published on: 15th December, 2025

ગુજરાતના હવામાનમાં બદલાવ: સવારે અને રાત્રે ઠંડી, બપોરે ગરમી. દાહોદ નલિયાથી વધુ ઠંડુ, 10.09 ડિગ્રી તાપમાન નોંધાયું. 13 જિલ્લાઓમાં તાપમાન 15 ડિગ્રીથી નીચું, જેમાં અમરેલી, રાજકોટ, અમદાવાદનો સમાવેશ થાય છે. હવામાન વિભાગ મુજબ, આગામી દિવસોમાં તાપમાનમાં થોડો વધારો ઘટાડો થઈ શકે છે, WESTERN DISTURBANCEના કારણે ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે.