વેજલપુરમાં ગટર કામ બાદ રિસર્ફેસ ન કરાતાં કાદવ; AMC સામે રહીશોની ફરિયાદ.
વેજલપુરમાં ગટર કામ બાદ રિસર્ફેસ ન કરાતાં કાદવ; AMC સામે રહીશોની ફરિયાદ.
Published on: 04th August, 2025

વેજલપુરના શિવમ્ એપાર્ટમેન્ટમાં AMC દ્વારા ગટર લાઇનનું કામ 6 મહિનાથી ચાલે છે. ડ્રેનેજ લાઇન નાખ્યા પછી યોગ્ય પુરાણ ન થતાં વરસાદી પાણી ભરાય છે, કાદવ કીચડ થાય છે. 4 વ્હીલર પાર્ક કરી શકાતી નથી, ટ્રાફિક પોલીસ મેમો ફાડે છે, ટ્રાફિક સમસ્યા સર્જાય છે. રહીશો પરેશાન છે, ફરિયાદ છતાં નિરાકરણ નથી.