ગામ ગામની વાત: બદલપુરા પંચાયતને 10 વર્ષ છતાં રેવન્યુ રેકર્ડ અલગ નથી અને શિક્ષણ અને પુરવઠાની પણ સમસ્યા.
Published on: 04th August, 2025
મહેસાણા જિલ્લાના બદલપુરા ગામને પંચાયત બન્યે 10 વર્ષ થયાં છતાં રેવન્યુ રેકર્ડ અલગ નથી. બાળકોને ધોરણ 9થી 12ના અભ્યાસ માટે દૂર જવું પડે છે, ST બસની સુવિધા પણ નથી. ગામમાં સહકારી મંડળી અને રેશનિંગની દુકાન પણ નથી, જેથી લોકોને મેઉ જવું પડે છે. ગામમાં પ્રાથમિક શાળા, પાણી, ગટર જેવી સુવિધાઓ છે, અને ચેહર માતાનું મંદિર આસ્થાનું કેન્દ્ર છે.

Published on: August 04, 2025