'મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ': 480 સરકારી શાળાઓમાં 1591 સ્માર્ટ ક્લાસરૂમ અને 479 COMPUTER લેબથી હાઇટેક શિક્ષણ.
'મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ': 480 સરકારી શાળાઓમાં 1591 સ્માર્ટ ક્લાસરૂમ અને 479 COMPUTER લેબથી હાઇટેક શિક્ષણ.
Published on: 04th August, 2025

વર્ષ 2022માં 'મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ' ગુજરાતમાં શરૂ થયું. 480 સરકારી શાળાઓમાં આ મિશન કાર્યરત છે. આ પ્રોજેક્ટ અંતર્ગત 436 વર્ગખંડો બન્યા અને 1052 ક્લાસરૂમનું આધુનિકીકરણ થયું, 1591 સ્માર્ટ ક્લાસરૂમનું નિર્માણ થયું. ગુજરાત સરકાર આ માટે આશરે ₹12 હજાર કરોડ ખર્ચ કરશે અને WORLD BANK તરફથી ભંડોળ મળશે.