Gandhinagar: વિઝા કન્સલ્ટન્ટ દ્વારા બોરીસણાના યુવક સાથે એજન્ટે રૂ. 1.02 કરોડની છેતરપિંડી કરી.
Published on: 04th August, 2025
બોરીસણાના વિઝા કન્સલ્ટન્ટ સાથે રૂ. 1.02 કરોડની છેતરપિંડી થઈ. એજન્ટે 10 ક્લાયન્ટને જોબ સાથેના PR વિઝા આપવાના બહાને વિઝા, ડિપ્લોમા ડીગ્રી, સ્પોન્સર લેટર, PR કાર્ડ અને LMIA લેટર જેવા ખોટા ડોક્યુમેન્ટ બનાવી પૈસા પડાવ્યા. યુવકે અમદાવાદના ઉર્જિત કવિને ઓસ્ટ્રેલિયા, કેનેડા અને USAના વિઝા માટે ફાઈલો આપી હતી, પરંતુ ચેક બાઉન્સ થયા. યુવકે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

Published on: August 04, 2025