AMTS બસ સ્ટેન્ડની દયનીય હાલત: મ્યુનિસિપલ ઓફિસ સામે જ AMTS સ્ટેન્ડમાં વરસાદી પાણી ભરાય છે.
AMTS બસ સ્ટેન્ડની દયનીય હાલત: મ્યુનિસિપલ ઓફિસ સામે જ AMTS સ્ટેન્ડમાં વરસાદી પાણી ભરાય છે.
Published on: 04th August, 2025

વરસાદમાં લોકો પલળવાથી બચવા બ્રિજ નીચે ઉભા રહે છે, પરંતુ ઉસમાનપુરા AMTS બસ સ્ટેન્ડની હાલત ખરાબ છે. AMC ઓફિસ સામેનું બસ સ્ટેન્ડ રોડ લેવલ પર હોવાથી વરસાદી પાણી ભરાય છે, જેનાથી મુસાફરો પલળે છે, ફૂટપાથ પણ તૂટી ગઈ છે અને રીક્ષા ધોવામાં પાણીનો વેડફાટ થાય છે.