મરોલીમાં દારૂ પીધેલ યુવક પકડાયો: સુરતનો યુવક ડ્રગ્સ કેસમાં ફરાર હતો.
Published on: 28th July, 2025
નવસારીના મરોલીમાં ડ્રીંક એન્ડ ડ્રાઇવ દરમિયાન સુરતનો દારૂ પીધેલો યુવક ઝડપાયો. તપાસમાં તે વડોદરા પોલીસના નાર્કોટિક્સ કેસનો ફરાર આરોપી મોહમદ ફારુક ગોરી (ઉ.વ. 45) નીકળ્યો. પોલીસે પ્રોહિબિશનનો કેસ નોંધી વડોદરા પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી. PI ડી.જે.પટેલના માર્ગદર્શન હેઠળ ડ્રીંક એન્ડ ડ્રાઇવની કામગીરી ચાલી રહી હતી.

Published on: July 28, 2025