જામનગરમાં બંધ મકાનમાં ચોરી : તસ્કરોએ ચાંદીના દાગીના, જૂની નોટો સહિત 35 હજારની માલમત્તાની ચોરી કરી.
જામનગરમાં બંધ મકાનમાં ચોરી : તસ્કરોએ ચાંદીના દાગીના, જૂની નોટો સહિત 35 હજારની માલમત્તાની ચોરી કરી.
Published on: 25th July, 2025

જામનગરમાં હાથી શેરીના બંધ મકાનમાં ચોરી થઈ, જેમાં તસ્કરોએ જૂના ચાંદીના દાગીના, જૂની ચલણી નોટો, સ્ટેમ્પ વગેરે મળીને કુલ 35,000 રૂપિયાની માલમત્તા ચોરી કરી. 63 વર્ષીય પ્રવિણાબેને પોલીસ ફરિયાદ નોંધાવી છે. સીટી A ડીવીજન પોલીસ સ્ટેસન માં ફરિયાદ નોંધાઈ અને પોલીસે તપાસ શરૂ કરી છે.