પોરબંદરમાં સગીરા પર ગેંગરેપ, ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ, પોક્સો હેઠળ ગુનો દાખલ.
પોરબંદરમાં સગીરા પર ગેંગરેપ, ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ, પોક્સો હેઠળ ગુનો દાખલ.
Published on: 25th July, 2025

પોરબંદર શહેરમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો. આરોપીઓએ નાસ્તાના બહાને સગીરાને કારમાં બેસાડી, કેફી પીણું પીવડાવ્યું, વૃંદાવન પાર્ટી પ્લોટમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. આ ઘટનાથી શહેરમાં ચકચાર મચી ગઈ છે.