મોરબી લૂંટ કેસ: આરોપી વિશાલ રબારીને શરતી જામીન, પોલીસે 3.50 લાખ કબજે કર્યા.
Published on: 25th July, 2025
મોરબીના શનાળા ગામે વેપારી પાસેથી 3.50 લાખની લૂંટના કેસમાં કોર્ટે આરોપીને શરતો સાથે જામીન આપ્યા. CCTV માં કેદ થયેલ આ ઘટનામાં, ઘનશ્યામભાઈ સુરાણી પાસેથી વિશાલ રબારીએ લૂંટ કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી 3.50 લાખ રૂપિયા જપ્ત કર્યા હતા. કોર્ટે વકીલની દલીલો ધ્યાને લઇ જામીન મંજુર કર્યા. જીતેન્દ્રસિંહ જાડેજા અને મયુર પુજારા આરોપીના વકીલ હતા.

Published on: July 25, 2025