જામજોધપુરમાં માલધારી પરિવાર પર જીવલેણ હુમલો, આઠ શખ્સો સામે ફરિયાદ, એકની હાલત ગંભીર.
જામજોધપુરમાં માલધારી પરિવાર પર જીવલેણ હુમલો, આઠ શખ્સો સામે ફરિયાદ, એકની હાલત ગંભીર.
Published on: 25th July, 2025

જામનગર ક્રાઈમ: જામજોધપુરમાં માલધારી પરિવાર પર આઠ શખ્સોએ લાકડીઓથી હુમલો કર્યો, જેમાં એકની હાલત ગંભીર છે. પોલીસ ફરિયાદ મુજબ, હુમલાખોર દેવસુરને ફરિયાદીના કાકાના દીકરાની પત્ની સાથે અનૈતિક સંબંધો હતા, અને તે સંબંધોના કારણે દેવસુરને વિસ્તાર છોડવાનું કહેવામાં આવ્યું હતું. આ બાબતે આરોપીઓએ હુમલો કર્યો હતો. પોલીસ તપાસ ચાલુ છે.