પાકિસ્તાનમાં જળપ્રલય: 200+ મોત, 560+ ઈજાગ્રસ્ત, હોસ્પિટલમાં પાણી ભરાયા - ભારે વરસાદથી તારાજી.
Published on: 20th July, 2025
Pakistanમાં ભારે વરસાદથી જળબંબાકાર, જૂનથી શરૂ થયેલી સીઝનમાં 200થી વધુ લોકોના મોત, જેમાં 100 બાળકો સામેલ છે. રાષ્ટ્રીય આપત્તિ નિવારણ વ્યવસ્થાપન સત્તામંડળે માહિતી આપી. મીડિયા રિપોર્ટ મુજબ, પંજાબમાં 123, ખૈબર પખ્તૂનખ્વામાં 40, સિંધમાં 21, બલૂચિસ્તાનમાં 16, ઈસ્લામાબાદ અને POKમાં 1-1 મોત થયા. આથી ભારે તારાજી સર્જાઈ છે.