અમદાવાદ: Som Lalit સ્કૂલની વિદ્યાર્થિનીનું મોત, CCTV ફૂટેજમાં કીચેઇન ફેરવતી કૂદી, સાઇકોલોજી સમજો.
Published on: 25th July, 2025
અમદાવાદની Som Lalit સ્કૂલમાં ધોરણ 10ની વિદ્યાર્થિનીએ ચોથા માળેથી કૂદી આપઘાત કર્યો, CCTVમાં કીચેઇન ફેરવતી દેખાઈ. સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું. તે લાંબા સમયથી રજા પર હતી. ડો. પ્રશાંત ભીમાણીના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થિનીનો કોન્ફિડન્સ કૃત્રિમ હતો અને તેના કોન્ફિડન્સમાં ગુસ્સો હતો, તે ડિપ્રેશનમાં હોઈ શકે છે. પોલીસે તપાસ શરૂ કરી છે.

Published on: July 25, 2025