બે લાખની લાંચ કેસ: સિનિયર ક્લાર્કની જામીન અરજી કોર્ટે રદ કરી.
બે લાખની લાંચ કેસ: સિનિયર ક્લાર્કની જામીન અરજી કોર્ટે રદ કરી.
Published on: 04th August, 2025

વડોદરામાં રેતીના સ્ટોક માટેની અરજી મંજૂર કરવા રૂ. ૨ લાખની લાંચ લેતા ઝડપાયેલા ખાણ ખનિજ વિભાગના ક્લાર્કે CHARGESHEET બાદ જામીન અરજી કરી હતી. ન્યાયાધીશે નોંધ્યું કે CHARGESHEET બાદ સંજોગો બદલાયા નથી, તેથી અરજી નામંજૂર કરવામાં આવી.