ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ મોન્ટુ પટેલના ઘરે CBIના દરોડા.
Published on: 04th August, 2025
ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ મોન્ટુ પટેલ, કે જેઓ અમદાવાદના વતની છે, તેમના નિવાસસ્થાને CBIએ દરોડા પાડ્યા. કોલેજોને પરવાનગી આપવામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના કૌભાંડમાં તેઓ સંડોવાયેલા છે. તેઓએ ફિઝિકલ ઇન્સ્પેક્શન સિસ્ટમ કાઢી નાખી હતી. ફરિયાદ CBI ઇન્સ્પેક્ટર પ્રતીક કુમારે કરી હતી. આ દરોડા અમદાવાદના ઝૂંડાલ વિસ્તારમાં પાડવામાં આવ્યા હતા.

Published on: August 04, 2025