IND vs ENG: ઓવલ ટેસ્ટનો પાંચમો દિવસ નિર્ણાયક, ભારતને જીતવા માટે 4 વિકેટની જરૂર.
Published on: 03rd August, 2025
India vs England વચ્ચેની એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025ની અંતિમ ટેસ્ટ લંડનના ઓવલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ચોથા દિવસે રમત પૂરી થઈ ત્યારે ભારત જીતથી માત્ર 4 વિકેટ દૂર છે. હવે પાંચમા દિવસે પરિણામ આવશે. સૌની નજર મેચ પર છે.
IND vs ENG: ઓવલ ટેસ્ટનો પાંચમો દિવસ નિર્ણાયક, ભારતને જીતવા માટે 4 વિકેટની જરૂર.

India vs England વચ્ચેની એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025ની અંતિમ ટેસ્ટ લંડનના ઓવલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ચોથા દિવસે રમત પૂરી થઈ ત્યારે ભારત જીતથી માત્ર 4 વિકેટ દૂર છે. હવે પાંચમા દિવસે પરિણામ આવશે. સૌની નજર મેચ પર છે.
Published on: August 03, 2025