દાહોદ: ચાકલીયામાંથી રૂ.14 લાખના અફીણના પોષ ડોડા ઝડપાયા, પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી.
Published on: 04th August, 2025
દાહોદના ચાકલીયામાં પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બિનવારસી કારમાંથી અફીણના પોષ ડોડાનો મોટો જથ્થો પકડ્યો. ગાડીમાંથી 17 થેલા મળી આવ્યા, જેમાં અફીણના પોષ ડોડા હતા. પોલીસે ક્રેટા ગાડી સહિત કુલ રૂ. 14,09,120નો મુદ્દામાલ જપ્ત કર્યો. આરોપીઓ ફરાર થઈ ગયા છે, પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, ડ્રગ્સ હેરાફેરીના દૂષણને ઉજાગર કરાયું.

Published on: August 04, 2025