સાયલા: ગરાંભડીમાં નીલગાયનું શંકાસ્પદ મોત, વન વિભાગને જાણ, અનેક તર્ક વિતર્કો.
સાયલા: ગરાંભડીમાં નીલગાયનું શંકાસ્પદ મોત, વન વિભાગને જાણ, અનેક તર્ક વિતર્કો.
Published on: 04th August, 2025

સાયલાના ગરાંભડી ગામે સીમમાંથી આવેલ નીલગાય મૃત હાલતમાં મળી, વન વિભાગને જાણ કરાઈ. નીલગાયના મૃતદેહ બાબતે અનેક તર્ક વિતર્કો થયા. અગાઉ સાયલામાં શીકાર કરાયેલ ગર્ભવતી નીલગાયના અવશેષો મળ્યા હતા, પશુ તસ્કર ટોળકી દ્વારા શીકારની આશંકાથી વન વિભાગની ટીમે પોસ્ટમાર્ટમ કરાવ્યું. RFO સાગર મકવાણા મુજબ મોતનું કારણ અજ્ઞાત છે, PM રિપોર્ટ બાદ ખબર પડશે. ડૉ.ઘનશ્યામ ગોહિલના મતે હેમરેજથી મૃત્યુ થયું હોવાનું અનુમાન છે.