કેન્દ્રીય કર્મચારીઓ માતા-પિતાની સંભાળ માટે 30 દિવસની રજા લઈ શકે છે: કેન્દ્રીય મંત્રી.
કેન્દ્રીય કર્મચારીઓ માતા-પિતાની સંભાળ માટે 30 દિવસની રજા લઈ શકે છે: કેન્દ્રીય મંત્રી.
Published on: 25th July, 2025

Central govt employees માટે સારા સમાચાર, તેઓ માતા-પિતાની દેખરેખ માટે 30 દિવસ સુધીની રજા લઈ શકે છે. રાજ્યસભામાં મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે કેન્દ્રીય સિવિલ સેવા (રજા) નિયમ, 1972 હેઠળ કર્મચારીને અર્ન્ડ લીવ, હાફ પે લીવ, કેઝ્યુલ લીવ અને પ્રતિબંધિત હોલિડેની રજાઓ મળે છે.