વાવોલ પુન્દ્રાસણ માર્ગ પરથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ.
વાવોલ પુન્દ્રાસણ માર્ગ પરથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ.
Published on: 04th August, 2025

ગાંધીનગર LCB ટીમે ફિલ્મી ઢબે પીછો કરી, રોડ સાઈડમાં કાર મૂકી બુટલેગર ભાગી ગયો. ૧૨.૯૦ લાખનો મુદ્દામાલ જપ્ત થયો. ગાંધીનગર જીલ્લામાં દારૂની હેરાફેરી વચ્ચે LCB ટુની ટીમે વાવોલ નજીક આ કાર્યવાહી કરી.