ભારતની સૌથી લાંબી માલગાડી રુદ્રાસ્ત્ર, જેમાં 354 ડબ્બા અને 7 એન્જિન જોડાયેલા છે.
Published on: 09th August, 2025
ભારતીય રેલવેએ ઇતિહાસ રચ્યો છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ‘રુદ્રાસ્ત્ર’ ટ્રેનનો વિડીયો શેર કર્યો. 4.5 કિમી લાંબી આ ટ્રેનમાં 354 વેગન્સ અને 7 એન્જિન છે. પૂર્વે આ ટ્રેન “સુપર વાસુકી” તરીકે ઓળખાતી હતી, જેમાં 295 વેગન્સ હતા. રૂદ્રાસ્ત્ર ટ્રેને આશરે 200 કિલોમીટરની દૂરી 5 કલાકમાં કાપી. વિશ્વની સૌથી લાંબી માલગાડીનો રેકોર્ડ ઑસ્ટ્રેલિયાની BHP કંપનીના નામે છે. આ ટ્રેનથી માલસામાનને ઝડપી મોકલાશે.

Published on: August 09, 2025