સાબરકાંઠા: સાબરડેરી 13મીએ 158 કરોડ રૂપિયા દૂધ ઉત્પાદકોને ચૂકવશે.
Published on: 12th August, 2025
સાબરડેરીની 61મી સભામાં દૂધ ઉત્પાદકોને 30 જૂન સુધીમાં ભાવફેરની રકમ ચૂકવાશે, payment માં વિલંબ નહી થાય. સ્થાનિક મંડળીઓના સેક્રેટરી અને ચેરમેન સાથે Sabar Dairy વર્ષમાં બે વખત વાત કરશે. 3.50 લાખથી વધુ milk producers ને લાભ થશે. ચેરમેન અને સેક્રેટરીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે.

Published on: August 12, 2025