55 લોકો સાથેનું Russian વિમાન પૂર્વ અમુર વિસ્તારમાં ક્રેશ થયું.
55 લોકો સાથેનું Russian વિમાન પૂર્વ અમુર વિસ્તારમાં ક્રેશ થયું.
Published on: 24th July, 2025

સાઇબિરીયાની Angara કંપનીનું વિમાન પૂર્વ અમુર વિસ્તારમાં ક્રેશ થયું. ક્રૂ-મેમ્બર્સ સહિત 55 લોકોના મૃત્યુ થયા. આ વિમાન Tinda શહેર જતું હતું, જેમાં 49 મુસાફરો, 2 pilots અને 4 પરિચારકો હતા. સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે તમામ 55 લોકોના મૃત્યુ થયા હોવાની ભીતિ છે.