સસ્તા ઓઈલની સાથે રશિયા S400 ની ઝડપી ડિલિવરી કરશે, ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારતને લાભ.
સસ્તા ઓઈલની સાથે રશિયા S400 ની ઝડપી ડિલિવરી કરશે, ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારતને લાભ.
Published on: 03rd September, 2025

અમેરિકાની ધમકીઓ વચ્ચે ભારત અને Russia ની ભાગીદારી મજબૂત થતી દેખાય છે. Russia ભારતને વધુ S-400 મિસાઇલ સિસ્ટમ મોકલવાનું વિચારી રહ્યું છે. બંને દેશો વચ્ચે સપ્લાય વધારવા વાતચીત ચાલી રહી છે. ભારતને રશિયન ઓઈલ મામલે ડિસ્કાઉન્ટ મળી શકે છે. Russia-ભારત વચ્ચે આ ડીલ થઇ હતી.