ડોલર સામે રૂપિયો તૂટ્યો: 91નું તળિયું તોડી 91.08 સુધી પહોંચ્યો.
ડોલર સામે રૂપિયો તૂટ્યો: 91નું તળિયું તોડી 91.08 સુધી પહોંચ્યો.
Published on: 17th December, 2025

મુંબઈ કરન્સી બજારમાં ડોલરના ભાવ વધતા રૂપિયો તૂટ્યો, ડોલર 91.08 સુધી પહોંચ્યો જે કરન્સી બજારના ઇતિહાસમાં પ્રથમવાર બન્યું. શેરબજારમાં ઘટાડો, ડોલરનો આઉટફ્લો, અને ભારત-અમેરિકા વેપાર કરારમાં વિલંબના કારણે રૂપિયો ગગડ્યો. આ સાથે USD વધી રહ્યો છે.